અમે શું ઓફર કરીએ છીએ
📄
Auto-Generated Forms
તમારો ડેટા નાખો, ફોર્મેટિંગ અમારા પર છોડો.
🖨️
One-Click Print
Fill કરો, Print બટન દબાવો, ડોક્યુમેન્ટ તૈયાર.
📝
Multiple Templates
Resume, Application Forms, Certificates અને બીજા ઘણા types.
⚡
ઝડપી અને સચોટ
તમારે ફક્ત જરૂરી માહિતી ટાઇપ કરવાની — ડિઝાઇન અને ફોર્મેટિંગની ઝંઝટ નહીં.
🔒
સરળ અને સુરક્ષિત
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ, દરેક માટે વાપરવામાં સહેલું.
કેવી રીતે કામ કરે છે
- તમારું ફોર્મ પસંદ કરો (દા.ત. Resume, Application, વગેરે)
- જરૂરી માહિતી ભરો
- "Print" પર ક્લિક કરો — તમારું ડોક્યુમેન્ટ તૈયાર છે!
અમારો સંપર્ક
🏢
કોણ ચલાવે છે
Narmada eServices આ પ્લેટફોર્મનું બ્રાન્ડ નામ છે. કંપની અને લાયસન્સની સંપૂર્ણ કાનૂની વિગતો માટે અમારી નિયમો અને શરતો પેજ જુઓ.